અમદાવાદમાં મેઘ મલ્હાર યથાવત્ત, રવિવારે વરસાદી માહોલમાં લોકોને બખ્ખા

અમદાવાદમાં આજે પણ મેઘ મલ્હાર યથાવત જોવા મળી રહી છે. આજે પણ શહેરમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. રવિવારે લોકો રજાનો આનંદ માણી રહ્યા છે. તેવામાં ઝરઝર ઝરમર વરસાદથી રવિવાર લોકો માટે વધુ આનંદદાયક બની રહ્યો છે..જોકે નોકરીયાતો, અને વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે આજે પણ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગે પણ ચોવીસ કલાક વરસાદની આગાહી કરી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter