સિહોરની પ્રાથમિક શાળાએ શિક્ષણના સ્તરને લઇને ગ્રામજનોમાં રોષ

ભાવનગરમાં સિહોરના સાગવાડી પ્રાથમિક શાળાએ હોબાળો થયો છે. ભાવનગરમાં સિહોરના સાગવાડી પ્રાથમિક શાળામાં કથળી ગયેલી શિક્ષણની સ્થિતિને લઈને વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

શાળામાં કથળતી શિક્ષણની ગુણવત્તાનો વિરોધ કરવા સરપંચ સહિત ગ્રામજનોએ સ્કૂલનો ઘેરાવ કર્યો. જો તાત્કાલિક પગલા નહી ભરાય તો સ્કૂલને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter