વડોદરામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયુ

વડોદરામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા પુરવઠા વિભાગે છાણી રોડ પરથી 2 ગાડી ભરીને સરકારી અનાજનો જથ્થો ઝડપ્યો છે. બબલુ નામનો સસ્તા અનાજનો પરવાનેદાર સરકારી અનાજને સગેવગે કરતો હતો.

250 કરતા વધુ બોરી સગેવગે થતા પુરવઠા વિભાગે અટકાવી છે. જો કે પકડાયા પહેલા અત્યાર સુધીમાં હજારો કિલો અનાજ સગેવગે કર્યો હોવાની શક્યતા સેવાઇ રહી છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter