ભાવનગરના બુધેલ નજીક રાત્રીના સમયે એક ટ્રકને આંતરીને કરાઈ લૂંટ

બે દિવસ પહેલા ભાવનગરના બુધેલ નજીક રાત્રીના સમયે એક ટ્રકને આંતરીને લૂંટને અંજામ અપાયો.

ત્રણ લુટારુઓએ બાઈક પર આવી ટ્રકને અટકાવી ટ્રક ચાલક પાસે રહેલ રોકડ રકમ-મોબાઈલ તેમજ કાગળોની લુટ ચલાવી નાસી છૂટ્યા હતાં.

આ બનાવની તાકીદે જાણ અને ફરિયાદ ભાવનગરના વરતેજ પોલીસે મથકે નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં આ લુંટના ત્રણ આરોપીઓ ને ઝડપી પાડી હાઈવે પર થતી વધુ લુટ અંગે પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter