માતા સિલાઈ કામ અને પિતા મજૂરી કરે છે છતાં રૂહાના-રૂખ્સાનાએ જુડોમાં મેળવ્યાં છે ગોલ્ડ મેડલ્સ

પરિસ્થિતી ગમે તેટલી નબળી હોઈ પરંતુ સફળ વ્યક્તિ પરસ્થિતિને પોતાના પર હાવી નથી થવા દેતો. જીહા આર્થિક મુશ્કેલીઓ વચ્ચે અનેક ગોલ્ડમેડલ મેળવવા ખુબ જ આકરા હોઈ છે. તો જોઈએ GSTV ના અનોખા શો GS Geniusમાં રુહાના અને રુખ્સાનાની સફળતાની સફર

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter