ડીસીપી ઝોન-2ના ઉષા રાડાની તસવીરો કેસ મામલે અરજદારના વકીલનો વિરોધ

ડીસીપી ઝોન 2 ઉષા રાડાની કેટલીક તસવીરો વાયરલ થતા વિવાદ પેદા થયો છે. ડીસીપી ઉષા રાડાની કેટલીક તસવીરો વાઇરલ થવાના મામલામાં અરજકર્તા વકીલ રાજેન્દ્ર શુક્લાએ અમદાવાદ કલેકટર ઓફિસની બહાર વિરોધ કર્યો છે. જેમાં તેઓએ કાળી પટ્ટી ધારણ કરીને બેનર સાથે સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter