GSTV
Home » News » જીએસટીવીના અહેવાલનો પડઘો, રાજ્ય સરકારે સાયપ્રસમાં ફસાયેલા યુવકો મુદ્દે તપાસના આદેશ આપ્યા

જીએસટીવીના અહેવાલનો પડઘો, રાજ્ય સરકારે સાયપ્રસમાં ફસાયેલા યુવકો મુદ્દે તપાસના આદેશ આપ્યા

ફરી એકવખત જીએસટીવીના અસરદાર અહેવાલનો પડઘો પડ્યો છે. વિદેશમાં નોકરી માટે સાયપ્રસ ગયેલા અને ત્યાં ફસાયેલા યુવકો અંગે જીએસટીવીએ અહેવાલ પ્રસારીત કર્યા બાદ રાજ્ય સરકારે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

જીએસટીવીમાં અહેવાલ પ્રસારિત થયા બાદ રાજ્ય સરકારનું એનઆરઆઇ વિભાગ હરકતમાં આવ્યુ છે અને એડિશ્નલ કલેક્ટર પાસે સાયપ્રસમાં ફસાયેલા યુવકોને જે વીડિયો વાયરલ થયો છે તે તમામ યુવકો અંગે માહિતી મંગાવી છે

Related posts

મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કામ કરતા કારીગરોને છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવાતા હોબાળો

Nilesh Jethva

NRIમાં મોદીની લોકપ્રિયતા અને વિદેશમાં વડાપ્રધાનનાં સફળ કાર્યક્રમો પાછળ આ ભેજુ કરે છે કામ

Riyaz Parmar

સાઉદીનાં ડ્રોન એટેકથી ભારત ચિંતાગ્રસ્ત, પેટ્રોલ- ડીઝલનાં ભાવ વધારાનો ડર

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!