ગુજરાત સમાચાર અને INT-મુંબઇ આયોજિત એકાંકી સ્પર્ધામાં નાટક ‘આલો’ વિજેતા…

ગુજરાત સમાચાર અને આઈએનટી મુંબઈ  દ્વારા આયોજિત 30 મી અખિલ  ગુજરાત કોલેજ એકાંકી નાટક સ્પર્ધા યોજાઈ. જેમાં એચ.કે. આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ રજૂ કરેલા નાટક આલોને પ્રથમ પ્રાઈઝ મળ્યુ હતુ. આ પ્રસંગે  ગુજરાતી અભિનેતા અરવિંદ રાઠોડ અને રસિક દવે હાજર રહયા હતા અને યુવાન કલાકારોનું પ્રોત્સાહન વધાર્યું હતું.

શ્રેષ્ઠ અભિનેત્રી – સોલંકી જિજ્ઞાસા  (મેં ગણ દેવી નો ગલો)
શ્રેષ્ઠ અભિનેતા – પરિક્ષિત (અશ્વથધામાં નાટક)
શ્રેષ્ઠ અભિનેત્રી – ભ્રાન્તિ ઠાકર (ટીમલી)
શ્રેષ્ઠ અભિનેતા – કારણ જોશી (આલો)
શ્રેષ્ઠ અભિનેત્રી –  એશ્વિ સોની (ફર્સ્ટ કલાયન્ટ)
શ્રેષ્ઠ અભિનેતા – નિલેશ પરમાર (આલો)
શ્રેષ્ઠ એકાકી નાટક – આલો (એચ. કે. આર્ટ્સ કોલેજ)

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter