ખેડૂતોએ પાલીતાણા માર્કેટિંગ યાર્ડ નજીક તળાજા હાઇવે પર કર્યો ચક્કાજામ

પાલીતાણા માર્કેટિંગ યાર્ડ નજીક તળાજા હાઇવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે.

આજે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના યાર્ડમાં હરાજી બંધ રખાતા ખેડૂતો રોષે ભરાયા છે. ચેરમેન તરફથી કોઈ સંતોષકારક જવાબ નહિ મળતા 500 જેટલા ખેડૂતો રોડ પર આવી ચક્કાજામ કર્યો.

જેને પગલે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી. ખેડૂતોએ લીંબુની ગાસડીઓ મૂકીને હાઇવે પર ચક્કાજામ કરી દીધો.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter