અમદાવાદમાં રીક્ષા ચાલકને ટ્રાફિક પોલીસે માર મારતા રિક્ષા ચાલકોની હડતાળ

અમદાવાદના સરખેજ ચાર રસ્તા પાસે રીક્ષા ચાલકને ટ્રાફિક પોલીસે માર મારતા રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. ટ્રાફિક પોલીસ કર્મચારીની દાદાગીરી સામે રિક્ષા ચાલકો રોષે ભરાયા છે. પોલીસની નીતિ સામે 500થી વધુ રીક્ષાચાલકોએ ચક્કાજામ કર્યો છે. આ ઉપરાંત જવાબદાર પોલીસકર્મી માફી માંગે તેવી માંગ કરી છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter