અમદાવાદની આર.એચ.પટેલ કોલેજમાં ટાઇમ બદલાતા વિદ્યાર્થીઓનો વિરોધ

અમદાવાદની આર. એચ. પટેલ કોલેજનો ટાઈમ બદલાતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સવાર ની કોલેજ બપોરની કરાતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. આ મામલે વિદ્યાર્થીઓએ કોલેજમાં રજૂઆત કરી હતી.

કોલેજમાં ફી ભરવા આવનાર વિદ્યાર્થીઓને જબરદસ્તીથી સમંતિ પત્રક પર સહી કરાવવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter